eResources

Select any of the filter or use search bar to find eResources

Introduction to Computer 03

કમ્પ્યુટર પરિચય ભાગ-3 મા કમ્પ્યુટરની કામગીરી પર એક કાર્યક્રમ છે, જે કમ્પ્યૂટર ચાલુ કરવાની પ્રક્રિયા ને આવરી લે છે.

Understanding of internet 01

ઈન્ટરનેટ સમજ ભાગ 1 મા ઇન્ટરનેટ પર એક કાર્યક્રમ છે

Understanding of internet 02

ઇન્ટરનેટ સમજ ભાગ-2 મા ઇન્ટરનેટ સાધનો પર એક કાર્યક્રમ છે, જે વેબસાઇટ, શોધ એન્જિન, વિડીયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી વગેરે જેવા વિવિધ ઇન્ટરનેટ સાધનો ના ખ્યાલને આવરી લે છે.

Understanding of internet 03

ઇન્ટરનેટની સમજ ભાગ-3 ઇન્ટરનેટના સાધનોના વપરાશ પર એક કાર્યક્રમ છે, તેના અતિશય વપરાશ કારણે પ્રતિકૂળ અસરો સાથે શૈક્ષણિક ઉદ્દેશ અને રમતો રમવા માટે ઇન્ટરનેટ ના ઉપયોગ ને આવરી લે છે.

Understanding of internet 04

ઇન્ટરનેટની સમજ ભાગ-4 શાળાઓમા થતા ઇન્ટરનેટ સાધનોના વપરાશ પર એક કાર્યક્રમ છે. વેબસાઇટ, સર્વર, ડાયલ અપ નેટવર્કિંગ, મોડમ, બ્રોડબૈંડ કનેક્શનનો ખ્યાલ અને શાળાઓમા એના ઉપયોગોને આવરી લે છે.

Computer C.P.U.

આ કાર્યક્રમ કમ્પ્યુટર ના સી.પી.યુ. પર છે, આ સી.પી.યુ. નું માળખું, કાર્ય અને ની ઘટક ભાગોને આવરી લે છે.

Input tools in computer

આ કાર્યક્રમ કમ્પ્યુટર ના ઇનપુટ સાધનો પર છે, માહિતી ઇનપુટ ઉપકરણોના સંકલ્પના, પ્રકારો, ઘટક ભાગો અને માહિતી પ્રક્રિયાને આવરી લે છે.

Computer output tools

આ કાર્યક્રમ કમ્પ્યુટર ના આઉટપુટ સાધનો પર છે, માહિતી આઉટપુટ ઉપકરણોના સંકલ્પના, પ્રકારો, ઘટક ભાગો અને માહિતી પ્રક્રિયાને આવરી લે છે.

Points to be taken Care of While using Computer

આ કાર્યક્રમ કમ્પ્યુટર ઉપયોગ કરતી વખતે કાળજી લેવામાં આવે તેવા મુદ્દાઓ પર છે, કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે તેની પ્રતિકૂળ અસરો ટાળવા માટે કાળજી લેવામાં આવે તેવા દસ અગત્યના મુદ્દાઓને આવરી લે છે.

Technical Information about computer

આ કાર્યક્રમ કોમ્પ્યુટર વિશે ની તકનીકી માહિતી પર છે, કોમ્પુટરના આંતરિક ભાગો અને તેના ઉપયોગો વિશે જાણકારીને આવરી લે છે.

1 Se 9999 Tak Ki Sankhyaon Ka Gyan

इस कार्यक्रम में खेल के माध्यम से बच्चे 1 से 9999 तक की संख्याऐं सीखते हैं।

Aadha-Chauthai

इस कार्यक्रम में बच्चो को किसी भी वस्तु को कैसे आधे या चौथाई हिस्से में बाँट सकते है, सिखाया गया है।